Thursday, 4 May 2017

,

2017 - April Week 17

2017 એપ્રિલ- 17 અઠવાડીયુ
Smitesh Makwana - Quote

જિંદગી બદલાઈ રહી છે. થોડી થોડી ધીમે ધીમે પણ સારી બદલાઈ રહી છે. ગયા અઠવાડિયા માં જે તકલીફ પડી તેનો સારો બદલો અઠવાડિયા માં મળ્યો. કોઈ કેટલું પ્યારું કેટલું પ્રેમાળ લાગી શકે છે મેં વિચાર્યું નહોતું. મારી પાસે કશુ નથી એને આપવા પણ એના માટે ઘણું બધું કરવા તૈયાર થઇ ગયો છું. મને ખુદ પર વિશ્વાસ છે અને એનાથી વધારે મારા ઈશ્વર પર. બસ મારો ઈશ્વર મને સમજે. મારી એક દુઃખ દર્દ ભરેલી રાત પસાર થઇ ગઈ પણ બીજો દિવસ મારા માટે આશીર્વાદ ખુશી અને પ્રેમ ની ભેટસોગાત લઈને આવી. માટે મારા ઈશ્વર નો ખુબ ખુબ આભાર.

Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.