Thursday, 11 May 2017

,

2017 - April May Week 18

2017 એપ્રિલ મે - 18 અઠવાડીયુ
Smitesh Makwana - Quote
રાત નો નશો સવારે ઉતર્યો નહોતો અને આંખો મારી એના પ્રેમ નો, એના એહસાસ નો એકરાર કરી રહી હતી. અમારા વિતાવેલી ક્ષણો યાદગાર બનાવા માટે હે પ્રભુ તારો ખુબ ખુબ આભાર. કોઈનો સાથ કોઈનો પ્રેમ કેટલો અમૂલ્ય બની જાય છે જયારે આપણે એને આપણું બધું આપી દઈએ અને બદલામાં માત્ર ને માત્ર પ્રેમ માંગતા હોયીએ. મારી પાસે શબ્દો નથી અને હું વાત પણ કેહવા નથી માંગતો કેમકે મારા દિલ માં હમેશા માટે કેદ થઇ ગઈ છે.

Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.