Thursday, 6 April 2017

, ,

2017 - March April Week 13

2017 માર્ચ-એપ્રિલ- 13 અઠવાડીયુ


Smitesh Makwana - Poem

અઠવાડિયા માટે ભગવાન નો ખુબ ખુબ આભાર. ઘણા લોકો મને કેહતા રહ્યા છે અઠવાડિયા માં કે "સ્મિતેશ તને પ્રેમ થઇ ગયો છે."  અને મેં ખુબ વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે કહ્યું કે "હા, મને પ્રેમ થઇ ગયો છે.". દિવસો મને એક સપનું બતાવ્યું અને સાકાર કરવા માટે હાથ પણ આપ્યો. હું એક ડગલું આગળ વધ્યો પણ મારે હવે ધીમે ધીમે આગળ વધવું છે. મારી મંજિલ નજીક છે મને ખબર છે- પણ હાજી મારાથી દૂર પણ છે. મારી બેગ માં એક ગુલાબ નું ફૂલ મૂકેલું છે જે એની માટે હતું પણ બેગ માં ને બેગ માં કરમાઈ રહ્યું છે પણ એની સુવાસ અને રંગ મારા દિલ દિમાગ પર હાવી થઇ રહ્યા છે. એનો ચેહરો પણ મારી આંખો માં છે અને એનો અવાજ મારા કાન માં ગુંજે છે.
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.