Tuesday, 11 April 2017

, ,

2017 - April Week 14

2017 એપ્રિલ- 14 અઠવાડીયુ


Smitesh Makwana - Poem
અઠવાડિયા માટે ભગવાન નો ખુબ ખુબ આભાર. અઠવાડિયા મા જાણે મને આશીર્વાદ ની લોટરી લાગી હોય એમ- બધું સારું સારું મળ્યું. મારી પ્રાર્થના મારા ઈશ્વર સુધી પહોંચે છે એવો આભાસ થાય છે. કોઈનો અવાજ સાંભળી મારુ હૃદય ખુશી થી જુમી ઉઠે છે. મારી પાસે એના માટે કોઈ ભેટ નથી પણ એવું થાય કે બસ એની માટે એના એક અવાજ પર આખું જગત જીતી લાઉ. એની કિંમત કેટલી છે તો હું નથી કહી શકતો પણ એની કિંમત થાય એમ પણ નથી. કેમકે મારા માટે ઘણી મૂલ્યવાન છે....

Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.