Tuesday, 7 February 2017

, , , ,

2017 January February- Week 05

2017 જાન્યુઆરી ફેબ્રુઆરી- 5 અઠવાડીયુ
Basilica of Our Lady of the Mount, church Bandra
Basilica of Our Lady of the Mount, Church Bandra 

ભગવાન ના આશીર્વાદ થી ફરી થી એક અઠવાડિયું વીતી ગયું. અઠવાડિયા દરમિયાન અમે બધા મિત્રો છુટા પડી ગયા. મારો મિત્ર અનિલ ની વિદેશ યાત્રા હેતુ મારે એની સાથે બોમ્બે (મુંબઈ ) જવાનું થયું. મેં મારી ઓફિસ માંથી તાત્કાલિક રજા લીધી. મારા સગા સબંધી ને મળવાનું થયું. અમે બંને એનમાં ઘરે રોકાયા. મુંબઈ દર્શન અને લોકલ ટ્રેન ની સફર કરી. અમે એક સ્ટુડિયો તથા  Basilica of Our Lady of the Mount, Church Bandra અને Father Agnel Ashram Bandra  ની મુલાકાત લીધી. માતા મરિયમ ના ભવ્ય દર્શન કર્યા. અને ફરીથી મારી એક ઈચ્છા પુરી થઇ. મિત્ર થી છુટા પડવાનું દુઃખ તો છે પણ એના સપના અને ઉજ્વળ ભવિષ્ય માટે નું એક નાનકડું પગલું પણ જરૂરી છે.
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.