Tuesday, 28 February 2017

, , ,

2017 February- Week 08

2017 ફેબ્રુઆરી- 8 અઠવાડીયુ
Smitesh Makwana - Pavagadh
એક નવું અઠવાડિયું પૂરું થવા બદલ ભગવાન નો ખુબ ખુબ આભાર. આ અઠવાડિયા દરમિયાન ઓફિસ ના મિત્રો સાથે કામ ની સાથે ખુબ જ મોજમઝા કરી. નવી નવી વાતચીત, નવો અનુભવ થયો. તે સાથે અઠવાડિયા ના અંત માં મારા એક મિત્ર સાથે પાવાગઢ ની યાત્રા પણ કરવા મળી. પાવાગઢ મા માં મહાકાળી અને માં ભદ્રકાળી ના દર્શન કર્યા. જંગલ સફારી નો અનુભવ કર્યો. અને નવી નવી જગ્યા પર ફરવાનો લ્હાવો પણ મળ્યો.
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.