Thursday, 23 February 2017

2017 February- Week 07

2017 ફેબ્રુઆરી- 7 અઠવાડીયુ
Smitesh Makwana- Poem
Smitesh Makwana- Poem
ભગવાન ના આશીર્વાદ થી એક અઠવાડિયું ખુબ સારી રીતે પસાર થયું. દિવસો માં મને એક સારી મિત્ર મળી. એની સાથે રહી ને મેં મારી ટ્રેન પણ બદલી અને થોડો સમય એની સાથે વિતાવવાની તક પણ મળી. ઓફિસ માં ઘણી બધી નવા જૂની થઇ. થોડી સારી અને થોડી ખરાબ થઇ. ઘર માં પણ મારા પરિવાર સાથે રહેવાનો સમય મળ્યો અને અઠવાડિયા ના અંત માં પણ મિત્રો સાથે રાત્રિભોજન નો લ્હાવો મળ્યો.
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.