Thursday, 16 February 2017

,

2017 February- Week 06

2017 ફેબ્રુઆરી- 6 અઠવાડીયુ
Smitesh Makwana - Poem
ભગવાન ના આશીર્વાદ થી અઠવાડિયું ખુબ સારી રીતે પસાર થયું. અઠવાડિયા દરમિયાન ઘણું બધું કામ કર્યું. તબિયત પણ સારી નહોતી અને valentine week ચાલતું હતું એટલે જોત જોતા માં દિવસો પણ વીતી ગયા. પરિવાર સાથે સમય વિતાવવા મળ્યો. પોતાની માટે સમય મળ્યો. આમ તો શનિવાર રવિવાર આરામ માં જાય છે પણ શનિવાર રવિવાર જુના વિચારો માં ખોવાયલો રહ્યો. જૂની મારી યાદો- મારી છે અને એને હું હમેશા તાજી રાખવા માંગુ છું. સમય ભલે વીતી જાય પણ દિલ અને મારુ મન એને ક્યારેય ભુલસે નહિ.

Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.